સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓને ઠાર કરી દેવા માટેના પ્રયાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
J&K: નૌગામમાં સેનાએ ઠાર માર્યા 4 આતંકી, 1 જવાન શહીદ
abpasmita.in
Updated at:
11 Sep 2016 06:11 PM (IST)
NEXT
PREV
શ્રીનગર: જમ્મૂ-કશ્મીરના પૂંછ જિલ્લામાં આજે સવારે સુરક્ષા જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આતંકીઓ સાથે ઘર્ષણ શરૂ થયુ હતું. પૂંછ લાઈન ઓફ કંટ્રોલ પાસે આવેલું છે. શરૂઆતી ફાયરિંગ બાદ આતંકીઓએ એક ખાલી પડેલા ઘરમાં અને એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં આશરો લઈ લીધો હતો. ફાયરિંગમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક જવાનને ઈજા થઈ હતી. એક નાગરિકને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓને ઠાર કરી દેવા માટેના પ્રયાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓને ઠાર કરી દેવા માટેના પ્રયાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -