કોલકાતા: દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સેક્સ એવો મુદ્દો છે જેનાપર કોઈ ખોલીને વાત તો નથી કરતું, પરંતુ યૌન સંબંધ બનાવવામાં રૂચિ તમામને હોય છે. ઘણાં લોકો સેક્સ કરવા માટે વેશ્યાઓ સુધીનો સહારો લે છે.


એક અહેવાલ પ્રમાણે, પશ્ચિમ બંગાળના સોનાગાછી વિસ્તારમાં વેશ્યાવૃતિ પવન વેગે ફૂલી ફાલી રહી છે. એશિયામાં આ વિસ્તારને દેહ-વેપાર માટે સૌથી મોટો વિસ્તાર માનવામાં આવે છે. જેના લીધે અહીં વેશ્યાવૃતિમાં આવવા માટે યુવતીઓ પોતાનો ભાવ માત્ર 134 રૂપિયા રાખે છે.

વિશ્વભરમાંથી પશ્ચિમ બંગાળમાં ફરવા આવનાર હજારો લોકો બંગાળના સોનાગાછી વિસ્તારમાં આવે છે. તે અહીં રહેનાર ઘણી વેશ્યાઓ સાથે બે ડૉલર આપીને યૌન સંબંધ બનાવે છે. અમૂમન ઝગ્ગિયોમાં જીવન યાપન કરનાર આ વેશ્યાઓની સંખ્યા આ વિસ્તારમાં લગભગ 12 હજારથી પણ વધુ છે. મોટી સંખ્યામાં વેશ્યાઓ હોવાના કારણે વિદેશમાંથી આવેલા સહેલાણીઓ યૌન સંબંધ બનાવવા માટે વધારે કીંમત ચૂકવતા નથી.

તમને જણાવી દઈએ કે, અહીં રહેનાર મહિલાઓ ઘણી પેઢીઓથી દેહ-વેપારના ધંધામાં જોડાયેલી છે. જો કે, રાજ્ય સરકારે આ વિસ્તારની સ્થિતિને સારી બનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. પરંતુ અત્યારે પણ ત્યાંની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.