Kashmir Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર મારી દેવામાં આવ્યો છે. આ આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનનો હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ મોડી રાત્રે આ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ છુપાયેલા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. હાલ અન્ય આતંકીઓની શોધ ચાલી રહી છે.






ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ માટે ઘણા વધારાના સુરક્ષા દળોની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરમિયાન, તાજેતરની ટાર્ગેટ કિલિંગ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગયો છે. હવે આર્મી છૂપાયેલા આતંકીઓને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે.


 






WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી


PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય


KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો


ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ


Aadhaar Card: તમારા આધાર ડેટાને સુરક્ષિત રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ, નહીં કરવો પડે ક્યારેય સમસ્યાનો સામનો...........