ICSE Result 2022: ICSE 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર (ICSE 10th Result 2022)કરવામાં આવ્યું છે. જે બાદ બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની રાહ પૂરી થઈ ગઈ છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) એ પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ્સ cisce.org અને results.cisce.org પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.


CISCE બોર્ડે મે મહિનામાં 10મા ધોરણની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. CISCE બોર્ડે આ વર્ષે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ તેમના મોબાઈલ પર SMS દ્વારા પણ જોઈ શકશે. આ માટે તેમણે ICSE<Space><Unique Id>ને 09248082883 પર SMS કરવાનો રહેશે.


ICSE 10th Result 2022: આ રીતે ચેક કરો પરિણામ


સ્ટેપ 1: પરિણામ ચકાસવા માટે, ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.org પર જાઓ.
સ્ટેપ 2: આ પછી, વિદ્યાર્થીઓ 10મા ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્ટુડન્ટ લોગિન વિન્ડો પર તમારું ID, ઈન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
સ્ટેપ 4: આ પછી સ્ટુડન્ટનું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે વિદ્યાર્થીઓ પરિણામ ડાઉનલોડ કરી લે
સ્ટેપ 6: અંતમાં વિદ્યાર્થીઓ પરિણામની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ


 


આ પણ વાંચો...


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા


Education Loan Information:

Calculate Education Loan EMI