રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવનાર છે. આ સમજૂતીને લઈને આ પ્રવાસમાં આ મુદ્દા પર વાતચીત આગળ વધશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાંક્ષર થશે. રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસ દરમિયાન ગોવામાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તેના સિવાય તે 17મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં પણ હાજરી આપશે. આ બેઠકમાં બન્ને દેશ દ્ધપક્ષિય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે, સાથે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે.
ભારત રશિયા પાસેથી ખરીદશે 200 હેલીકૉપ્ટર, એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ પર થશે ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2016 07:05 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: ભારત અને જૂનો સહયોગી રશિયા એકવાર ફરીથી ડિફેંસ સેક્ટરમાં સહયોગની નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં લાગેલું છે. બન્ને દેશોની વચ્ચે 200 હેલીકૉપ્ટરોની ખરીદી સહિત ઘણા મહત્વની સમજૂતી પર વાતચીત અંતિમ ચરણમાં છે. તેના સિવાય S-400 એયર ડિફેંસ મિસાઈલ સિસ્ટમને લઈને બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવનાર છે. આ સમજૂતીને લઈને આ પ્રવાસમાં આ મુદ્દા પર વાતચીત આગળ વધશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાંક્ષર થશે. રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસ દરમિયાન ગોવામાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તેના સિવાય તે 17મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં પણ હાજરી આપશે. આ બેઠકમાં બન્ને દેશ દ્ધપક્ષિય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે, સાથે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવનાર છે. આ સમજૂતીને લઈને આ પ્રવાસમાં આ મુદ્દા પર વાતચીત આગળ વધશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાંક્ષર થશે. રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસ દરમિયાન ગોવામાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તેના સિવાય તે 17મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં પણ હાજરી આપશે. આ બેઠકમાં બન્ને દેશ દ્ધપક્ષિય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે, સાથે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -