ભારતીય વાયુસેનાનું એક માનવરહિત વિમાન જેસલમેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે જેસલમેર શહેરથી પાંચ કિમી દૂર એક બગીચાની પાસે અકસ્માત થયો હતો. રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ મનીષ ઓઝાએ જણાવ્યું કે યૂએવી નિયમિત રીતે ઉડાન ભરે છે. આ મામલામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.


જેસલમેર: ભારતીય વાયુસેનાનું એક માનવરહિત વિમાન જેસલમેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે જેસલમેર શહેરથી પાંચ કિમી દૂર એક બગીચાની પાસે અકસ્માત થયો હતો. રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ મનીષ ઓઝાએ જણાવ્યું કે યૂએવી નિયમિત રીતે ઉડાન ભરે છે. આ મામલામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું એક માનવરહિત વિમાન (યૂએવી) ગુરુવારે જેસલમેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માત જિલ્લા કાર્યાલયથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલા એક બાગ પાસે થયો હતો. આ અકસ્માતના કારણે કોઈ પણ જાતનું જાન કે માલ હાનિનું નુકસાન થયું નથી.

વિમાન એયરફોર્સે જણાવ્યું છે કે વિમાનમાં ટેકનિકી ખરાબીના કારણે આ અકસ્માત થયો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ જેસલમેરમાં ડ્રોન વિમાનોના અકસ્માતના કેસ સામે આવી ચૂક્યા છે.