ભારતીય નૌસેમાં 10 માર્ચે સબમરીન INS કરંજને નૌસેનામાં સામેલ કરશે. INS કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે. INS કરંજની શું વિશેષતા છે જાણીએ...
ભારતીય નૌસેનામાં 10 માર્ચે સબમરીન INS કરંજને સામેલ કરશે. INS કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે કલવરી અને ખાંદેરી બાદ કરંજના સમાવેશની નૌસેનાની શક્તિ સામર્થ્યમાં વધારો થશે.
INS કરંજના શક્તિની વાત કરીએ તો માત્ર થોડી સેકન્ડમાં જ તે ટારગેટને ઘ્વંસ કરવાની ક્ષમતા ઘરાવે છે. કરંજ સબમરીન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી અને 1565 ટન વજન ધરાવે છે. કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો કરી શકે છે. INS કરંજ પાણીની અંદરથી દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.ઉપરાંત જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે.
પળવારમાં દુશ્મનને ધ્વંસ કરી શકે છે INS કરંજ, 10 માર્ચે ભારતીય નૌસેનામાં થશે સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 05:11 PM (IST)
ભારતીય નૌસેમાં 10 માર્ચે સબમરીન INS કરંજને નૌસેનામાં સામેલ કરશે. INS કરંજ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત MDL દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે. INS કરંજની શું વિશેષતા છે જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -