ઈસરો પ્રમુખ કે સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ બાદ કહ્યું કે મને ખુશી છે કે, પીએસએલવી સી-47એ કાર્ટોસેટ-3ની સાથે 13 સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. દરમિયાન કાર્ટોસેટ-3નું વજન લગભગ 1500 કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ 3-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે.કાર્ટોસેટ-3માં કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ પ્રકારનો સેટેલાઈટ કેમેરા ધરાવતો ઉપગ્રહ કોઇ પણ દેશ દ્ધારા લોન્ચ કરવામાં આવ્યો નથી.
ચંદ્રયાન-2 બાદ ઇસરોનું પ્રથમ મિશન, 13 નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસૈટ-3 લોન્ચ
abpasmita.in
Updated at:
27 Nov 2019 03:53 PM (IST)
આ લોન્ચ વ્હીકલથી અમેરિકાના 13 નેનો સેટેલાઇટ સહિત ત્રીજી જનરેશનના કાર્ટોસૈટ-3 લોન્ચ કર્યો છે જેને ભારતની આંખ કહેવામાં આવી રહ્યું છે
NEXT
PREV
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બુધવાર સવારે PSLV c47 લોન્ચ કરી દીધો છે. આ લોન્ચ વ્હીકલથી અમેરિકાના 13 નેનો સેટેલાઇટ સહિત ત્રીજી જનરેશનના કાર્ટોસૈટ-3 લોન્ચ કર્યો છે જેને ભારતની આંખ કહેવામાં આવી રહ્યું છે.આ લોન્ચિંગ પીએસએલવી-સી47 રોકેટથી કરવામાં આવ્યું છે. કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે.
ઈસરો પ્રમુખ કે સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ બાદ કહ્યું કે મને ખુશી છે કે, પીએસએલવી સી-47એ કાર્ટોસેટ-3ની સાથે 13 સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. દરમિયાન કાર્ટોસેટ-3નું વજન લગભગ 1500 કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ 3-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે.કાર્ટોસેટ-3માં કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ પ્રકારનો સેટેલાઈટ કેમેરા ધરાવતો ઉપગ્રહ કોઇ પણ દેશ દ્ધારા લોન્ચ કરવામાં આવ્યો નથી.
ઈસરો પ્રમુખ કે સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ બાદ કહ્યું કે મને ખુશી છે કે, પીએસએલવી સી-47એ કાર્ટોસેટ-3ની સાથે 13 સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. દરમિયાન કાર્ટોસેટ-3નું વજન લગભગ 1500 કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ 3-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે.કાર્ટોસેટ-3માં કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ પ્રકારનો સેટેલાઈટ કેમેરા ધરાવતો ઉપગ્રહ કોઇ પણ દેશ દ્ધારા લોન્ચ કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -