થોડીવારમાં પોલીસ ત્યાં પહોંચી તો નદીમાં થોડે દૂર યુવતીના માથાના વાળ દેખાતા હતા. સ્થળ પર હાજર માનસરોવર પોલીસ સ્ટેશનના એસએચઓ સુરેન્દ્ર યાદવે તરત જ નદીમાં છલાંગ લગાવી દીધી. તેના સાથે કોન્સ્ટેબલ ગણેશ પણ પાણીમાં કૂદ્યો. ઘણી મહેનત બાદ યુવતીને બચાવવામાં સફળતા મળી હતી.
જ્યારે એસએચઓ સુરેન્દ્ર યાદવ મહિલાને બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે તેનો વિરોધ કરતી હતી. યુવતીએ એસએચઓને લાતો મારવાનો અને બચકા ભરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. યુવતીને કાંઢે લાવ્યા બાદ નજીકમાં ઉભેલા લોકો પણ મદદે આવ્યા હતા. જે બાદ મહિલાને બચાવીને નદીથી બહાર લઇ જવામાં આવી હતી. બહાર આવ્યા બાદ પણ મહિલા નદીમાં કૂદવાનો પ્રયત્ન કરતી હતી.
પ્રિયંકા ચોપડાના ‘જય હિંદ’ ટ્વિટ બદલ પાકિસ્તાની મહિલાએ કહી પાખંડી, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત
ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન રદ કરવામાં આવી
ડિન જોન્સે પસંદ કરી ઓલ ટાઇમ T20 ઈલેવન, સચિન-કોહલીના બદલે આ ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન, જાણો વિગત