પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે.
જમ્મુ-કાશ્મીર: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આંતકી ઠાર
abpasmita.in
Updated at:
03 Aug 2019 10:43 AM (IST)
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો છે.
NEXT
PREV
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગયી છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સોપોરના વારપોરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા શુક્રવારે પણ શોપિયાંમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. જ્યારે એક જવાન શહીદ થયો હતો.
પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે.
પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -