અવંતીપોરામાં માદી વિસ્તારના મિજ પંપોર ગામમાં બુધવારે અને ગુરુવારની મોડી રાતે લગભગ 2 વાગ્યે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી, મોડી રાતે પોલીસની એક સંયૂક્ત ટીમે ઈનપુટ પર સેનાના 50RR અને CRPFના એક કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીર: અવંતીપોરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2020 04:59 PM (IST)
અવંતીપોરામાં માદી વિસ્તારના મિજ પંપોર ગામમાં બુધવારે અને ગુરુવારની મોડી રાતે લગભગ 2 વાગ્યે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી,
NEXT
PREV
જમ્મુ કાશ્મીર: અવંતીપોરાના પંપોર વિસ્તારના મીજ ગામમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળ આંતકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આતંકીઓ મસ્જિદમાં છૂપાઈ ગયા હતા.
અવંતીપોરામાં માદી વિસ્તારના મિજ પંપોર ગામમાં બુધવારે અને ગુરુવારની મોડી રાતે લગભગ 2 વાગ્યે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી, મોડી રાતે પોલીસની એક સંયૂક્ત ટીમે ઈનપુટ પર સેનાના 50RR અને CRPFના એક કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અવંતીપોરામાં માદી વિસ્તારના મિજ પંપોર ગામમાં બુધવારે અને ગુરુવારની મોડી રાતે લગભગ 2 વાગ્યે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી, મોડી રાતે પોલીસની એક સંયૂક્ત ટીમે ઈનપુટ પર સેનાના 50RR અને CRPFના એક કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -