એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીનરા પૂંછ જિલ્લામાં સેના અને પોલીસની યંયુક્ત ટીમે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે જિલ્લાના સૂરનમાં તપાસ અભિયાસ ચલાવ્યું, જેમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલ હથિયારોમાં મોટી સંખ્યામાં દારૂગોળો સહિત એકે 47 રાઇફલ, ત્રણ મેક્ઝીન અને એક પિસ્ટલ સામેલ હતા. સુરક્ષાદળોને આતંકી ઠેકાણા વિશે એક વિશેષ જાણકારી મળી હતી જેના આધારે વિસ્તારના તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પુલવામાના પંપોરમાં આતંકી હુમલો, CRPFની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર, બે જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2020 02:09 PM (IST)
આર્મીએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે.
NEXT
PREV
જમ્મુ કાશ્મીરના પમ્પોર બાઈપસા પાસે આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં 2 જવાનના મોત થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. હુમલો પોમ્પોરથી તંગનની પાસે જમ્મુ શ્રીનગર હાઈવે પર થયો છે. આર્મીએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે.
એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીનરા પૂંછ જિલ્લામાં સેના અને પોલીસની યંયુક્ત ટીમે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે જિલ્લાના સૂરનમાં તપાસ અભિયાસ ચલાવ્યું, જેમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલ હથિયારોમાં મોટી સંખ્યામાં દારૂગોળો સહિત એકે 47 રાઇફલ, ત્રણ મેક્ઝીન અને એક પિસ્ટલ સામેલ હતા. સુરક્ષાદળોને આતંકી ઠેકાણા વિશે એક વિશેષ જાણકારી મળી હતી જેના આધારે વિસ્તારના તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીનરા પૂંછ જિલ્લામાં સેના અને પોલીસની યંયુક્ત ટીમે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે જિલ્લાના સૂરનમાં તપાસ અભિયાસ ચલાવ્યું, જેમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલ હથિયારોમાં મોટી સંખ્યામાં દારૂગોળો સહિત એકે 47 રાઇફલ, ત્રણ મેક્ઝીન અને એક પિસ્ટલ સામેલ હતા. સુરક્ષાદળોને આતંકી ઠેકાણા વિશે એક વિશેષ જાણકારી મળી હતી જેના આધારે વિસ્તારના તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -