જો કે, આ સમગ્ર્ મામલાની તપાસ ઝારખંડ પોલીસની સાઈબર સેલે શરુ કરી દીધી છે. પ્રાથમિક જાણકારી અનુસાર મેઈલ મોકલનારના આઈપી એડ્રેસની ઓળખ થઈ ગઈ છે અને જલ્દી જ ધમકી આપનારને પણ પકડી લેવામાં આવશે.
જો તે, આ સમગ્ર મામલે સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી ના તો પોલીસે સત્તાવાર રીતે પુષ્ટી કરી છે. પરંતુ સૂત્રો અનુસાર ધમકીભર્યા મેઈલ બાદ મુખ્યમંત્રીની સુરક્ષા વઘુ વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
સુરતમાં 97 કરોડના ખર્ચે એક હજાર બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ કરાઇ તૈયાર, જુઓ વીડિયો