જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન. અમારા પથદર્શક અને માર્ગદર્શક અમિત શાહને મુલાકાત કરી અને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યાં હતા કે અમિત શાહ મોદી મંત્રી મંડળમાં જોડાશે કે નહી.
અમિત શાહના મોદી મંત્રીમંડળમાં સામેલ થવા પર જીતુ વાઘાણીએ આપી શુભેચ્છા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2019 05:26 PM (IST)
જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન.
NEXT
PREV
નવી દિલ્હી: નરેંદ્ર મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્ય પણ શપશે લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંત્રી મંડળમાં જોડાશે કે નહીં તેના અંગે સસ્પેન્સન હતું, પરંતુ ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અમિત શાહ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા પાઠવતા અટકળોનો અંત આવી ગયો છે. અમિત શાહ મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે.
જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન. અમારા પથદર્શક અને માર્ગદર્શક અમિત શાહને મુલાકાત કરી અને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યાં હતા કે અમિત શાહ મોદી મંત્રી મંડળમાં જોડાશે કે નહી.
જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન. અમારા પથદર્શક અને માર્ગદર્શક અમિત શાહને મુલાકાત કરી અને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યાં હતા કે અમિત શાહ મોદી મંત્રી મંડળમાં જોડાશે કે નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -