દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
કોરોનાના કારણે દેશના 13 શહેરોની હાલત ખરાબ છે. અહીં 70 ટકા કેસ છે. જેમાં મુંબઈ,ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ,ઠાણે,પુણે,હૈદરાબાદ,કોલકાતા, ઈન્દોર, જયપુર,જોધપુર, ચેંગલપટ્ટૂ અને તિરૂવલ્લુર સામેલ છે.