સુપ્રિમ કોર્ટે દિલ્લી સરકારને કહ્યું છે કે, તે દિલ્લી અને કેંદ્રના અધિકારોને લઇને હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના નિર્ણયની રાહ જુવે.
દિલ્લી સકરાકની વકીલ ઇંદિરા જયસિંહે અરજી કરીને સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે, પાટનગરમાં દ્વીધાની પરિસ્થિતિ છે, એટલા માટે કોર્ટે આ નિર્ણય કરવો જોઇએ કે, દિલ્લી એક રાજ્ય છે કે નહી.
આ અરજીના માધ્યમથી પુછવામાં આવ્યું હતું કે, દિલ્લી સરકારના અધિકારોને લઇને દ્વિધાની પરિસ્થિતિ છે. એટલા માટે કોર્ટે આના પર નિર્ણય કરવો જોઇે કે, દિલ્લી રાજ્ય છે કે, નહી.
સુપ્રિમ કોર્ટ આર્ટિકલ 239 AAમુંજબ દિલ્લી સરકારની અરજી પર સુનવણી માટે તૈયાર થઇ હતી. દિલ્લી સરકારની વકિલ ઇંદિરા જયસિંહએ કોર્ટને કહ્યું હતું કે, પાટનગર દ્વિધાની પરિસ્થિતિમાં છે. એટલા માટે કોર્ટે એ નિર્ણય કરવો જોઇએ કે, દિલ્લી એક રાજ્ય છે કે, નહી,