જામનગર, ભારત – વૈશ્વિકફૂટબોલઆઇકોનલિયોનેલમેસીએઅનંતઅંબાણીદ્વારાસ્થાપિતવન્યજીવનબચાવ, પુનર્વસનઅનેસંરક્ષણકેન્દ્રવાંતારાનીખાસમુલાકાતલીધી. વાંતારામાંપરંપરાગતરીતેદરેકપહેલનીશરૂઆતસનાતનધર્મઅનુસારઆશીર્વાદમેળવવાથીથાયછે, જેપ્રકૃતિપ્રત્યેશ્રદ્ધાઅનેતમામજીવંતપ્રાણીઓપ્રત્યેઆદરપરભારમૂકેછે. મેસીનીમુલાકાતઆસાંસ્કૃતિકમૂલ્યોનેપ્રતિબિંબિતકરતીહતી, કારણકેતેમણેપરંપરાગતહિન્દુધાર્મિકવિધિઓમાંભાગલીધો, વન્યજીવનનુંનિરીક્ષણકર્યુંઅનેસંભાળરાખનારાઓતથાસંરક્ષણટીમોસાથેઆત્મીયસંવાદકર્યો. મુલાકાતદરમિયાનતેમનોનમ્રસ્વભાવઅનેમાનવતાવાદીમૂલ્યોસ્પષ્ટપણેઝળહળ્યા, તેમજવન્યજીવનસંરક્ષણપ્રત્યેનીતેમનીપ્રતિબદ્ધતાનેકારણેઅનંતઅંબાણીસાથેનાતેમનાઉષ્માભર્યાસંબંધોપણઉજાગરથયા.
મેસીતેમનાઇન્ટરમાયામીનાસાથીખેલાડીઓલુઈસસુઆરેઝઅનેરોડ્રિગોડીપોલસાથેવાંતારામાંપહોંચ્યાહતા. તેમનુંભવ્યપરંપરાગતરીતેસ્વાગતકરવામાંઆવ્યું, જેમાંજીવંતલોકસંગીત, આશીર્વાદઅનેશુદ્ધભાવનાનુંપ્રતીકબનેલીફૂલવર્ષાતથાઔપચારિકઆરતીનોસમાવેશહતો. ફૂટબોલનાદિગ્ગજખેલાડીએમંદિરમાંમહાઆરતીમાંપણભાગલીધો, જેમાંઅંબેમાતાપૂજા, ગણેશપૂજા, હનુમાનપૂજાઅનેશિવઅભિષેકસામેલહતા. આતમામવિધિઓદરમિયાનવિશ્વશાંતિઅનેએકતાનીપ્રાર્થનાકરવામાંઆવી, જેભારતનીતમામજીવસૃષ્ટિપ્રત્યેનાશાશ્વતઆદરનાસિદ્ધાંતોનેપ્રતિબિંબિતકરેછે.
સ્વાગતસમારંભબાદ, મેસીએવાંતારાનાવિશાળસંરક્ષણપરિસરનામાર્ગદર્શિતપ્રવાસનીશરૂઆતકરી. અહીંબચાવાયેલામોટાબિલાડા, હાથીઓ, શાકાહારીપ્રાણીઓ, સરિસૃપોઅનેવિશ્વભરમાંથીલાવવામાંઆવેલાનાનાપ્રાણીઓનીસંભાળલેવામાંઆવેછે. તેમણેગ્રીનએનર્જીકોમ્પ્લેક્સઅનેવિશ્વનાસૌથીમોટારિફાઇનરીકોમ્પ્લેક્સનીપણમુલાકાતલીધી, જ્યાંકામગીરીનાવિશાળકદઅનેદૃષ્ટિકોણનેજોઈતેઓઆશ્ચર્યચકિતથયા.
સિંહ, ચિત્તા, વાઘઅનેઅન્યલુપ્તપ્રાયપ્રજાતિઓમાટેનાસંભાળકેન્દ્રમાંમેસીએકુદરતીઅનેસમૃદ્ધવાતાવરણમાંખીલતાપ્રાણીઓસાથેસમયવિતાવ્યો, જેમાંથીઘણાપ્રાણીઓઉત્સુકતાપૂર્વકતેમનીનજીકઆવ્યા. ત્યારબાદતેમણેહર્બિવોરકેરસેન્ટરઅનેસરિસૃપસંભાળકેન્દ્રનીમુલાકાતલીધી, જ્યાંવિશેષપશુચિકિત્સાસારવાર, કસ્ટમાઇઝ્ડપોષણ, વર્તણૂકઆધારિતતાલીમઅનેવૈજ્ઞાનિકપશુપાલનપ્રોટોકોલહેઠળપ્રાણીઓનીઉત્તમસંભાળલેવામાંઆવેછે, જેવન્યજીવનકલ્યાણમાંવાંતારાનાવૈશ્વિકનેતૃત્વનેદર્શાવેછે. પ્રવાસદરમિયાનતેમણેમલ્ટી-સ્પેશિયલિટીવાઇલ્ડલાઇફહોસ્પિટલનીપણમુલાકાતલીધી, જ્યાંરિયલ-ટાઇમક્લિનિકલઅનેસર્જિકલપ્રક્રિયાઓનુંનિરીક્ષણકર્યું, તેમજબાદમાંઓકાપી, ગેંડા, જિરાફઅનેહાથીઓનેખોરાકઆપ્યો. વૈશ્વિકદૃષ્ટિકોણથીતેમણેભારતમાંવન્યજીવનસંભાળઅનેસંરક્ષણનેઆગળવધારવામાટેભારતનાવડાપ્રધાનનીપ્રતિબદ્ધતાનીપણપ્રશંસાકરી.
અનાથઅનેસંવેદનશીલનાનાપ્રાણીઓમાટેસમર્પિતફોસ્ટરકેરસેન્ટરમાંમેસીએતેમનીસંઘર્ષભરીછતાંપ્રેરણાદાયીયાત્રાઓવિશેજાણકારીમેળવી. એકહૃદયસ્પર્શીક્ષણમાંઅનંતઅંબાણીઅનેરાધિકાઅંબાણીએસાથેમળીનેએકસિંહનાબચ્ચાનુંનામ“લાયોનેલ”રાખ્યું, જેહવેઆશાઅનેસતતતાપ્રતિકબનીગયુંછેઅનેફૂટબોલદંતકથાનાસન્માનમાંઅપાયુંછે.
પ્રવાસનુંમુખ્યઆકર્ષણએલિફન્ટકેરસેન્ટરરહ્યું, જ્યાંમેસીમાણિકલાલનેમળ્યા – બેવર્ષપહેલાંલાકડાકાપવાનાઉદ્યોગમાંકઠોરમજૂરીમાંથીતેનીબીમારમાતાપ્રથમાસાથેબચાવાયેલહાથીનુંબચ્ચું. એકએવીક્ષણમાં, જેણેસમગ્રકેન્દ્રનાહૃદયોજીતીલીધા, મેસીએમાણિકલાલસાથેઅચાનકફૂટબોલઆધારિતસમૃદ્ધિપ્રવૃત્તિમાંભાગલીધોઅનેરમતનીસાર્વત્રિકભાષાનુંજીવંતપ્રદર્શનકર્યું. હાથીનાબચ્ચાએઆપ્રવૃત્તિનોઉત્સાહપૂર્વકપ્રતિભાવઆપ્યોઅનેરમૂજીહલચાલકરી, જેતેનીપોતાનીઊભરતીકુશળતાનેદર્શાવતીહતી. આક્ષણમેસીનીભારતમુલાકાતનીસૌથીયાદગારપળોમાંનીએકબનીગઈ.
અનંતઅંબાણીએવાંતારાનીમુલાકાતબદલઅનેપ્રાણીઓતથામાનવજાતપ્રત્યેનિઃસ્વાર્થપ્રેરણાઆપવાબદલમેસીનોઆભારમાન્યો. તેનાજવાબમાં, સ્પેનિશભાષામાંમેસીએકહ્યું,“વાંતારાજેકાર્યકરીરહ્યુંછેતેખરેખરઅદભૂતછે – પ્રાણીઓમાટેનુંકાર્ય, તેમનેમળતીસંભાળઅનેતેમનેબચાવીનેજેરીતેસાચવવામાંઆવેછેતેઅત્યંતપ્રભાવશાળીછે. અમેઅહીંઅતિસુંદરસમયવિતાવ્યો, સંપૂર્ણપણેઆરામદાયકઅનુભવકર્યો, અનેઆએકએવોઅનુભવછેજેહંમેશાતમારીસાથેરહેછે. આઅર્થપૂર્ણકાર્યનેપ્રેરણાઆપવાઅનેટેકોઆપવામાટેઅમેચોક્કસપણેફરીમુલાકાતલઈશું.”
મુલાકાતનાઅંતેમેસીએનારિયાળઉત્સર્ગઅનેમટકાફોડજેવીપરંપરાગતવિધિઓમાંભાગલીધો, જેસદ્ભાવનાઅનેશુભશરૂઆતનુંપ્રતીકછે. સમારંભશાંતિઅનેસુખાકારીમાટેનામંત્રોચ્ચારસાથેપૂર્ણથયો, જેવાંતારાનામિશનઅનેમેસીનાવૈશ્વિકવારસાનેજોડતાસહિયારામૂલ્યોનેઉજાગરકરેછે. સામાજિકકાર્યો, શિક્ષણ, આરોગ્યસંભાળઅનેબાળકોનાકલ્યાણમાટેસમર્પિતલિઓમેસીફાઉન્ડેશનનુંનેતૃત્વકરતામેસીએવાંતારાનાહેતુસાથેઊંડીસહાનુભૂતિવ્યક્તકરીઅનેપ્રાણીઓમાટેકરુણાપૂર્ણતથાવિજ્ઞાનઆધારિતસંભાળનાતેનાદૃષ્ટિકોણનીપ્રશંસાકરી.
