ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, કર્ણાટકના દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર રાજેન્દ્ર કેવીએ જિલ્લાની તમામ લિકરશોપને 4 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી 6 ઓગસ્ટ સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે કર્ણાટકમાં કોરોના સંક્રમણના 6.259 નવા મામલા આવ્યા છે. જેમાંથી 2,035 મામલા બેંગલુરુ જિલ્લાના છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 1,45,830 પર પહોંચી છે અને 2,704 લોકોના મોત થયા છે, જ્યારે 69,272 ઠીક થઈ ગયા છે અને 73,846 એક્ટિવ છે.
દેશના કયા રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો
ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે