નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
મોદીએ પોતાના સંબોધનમાં લોકોને ‘સપ્તપદી’નું પાલન કરીને સાત બાબતોમાં લોકોને સહકાર માંગ્યો છે.
મોદીએ નીચેની સાત બાબતોનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરી છે.
- વૃધ્ધોની કાળજી લેવી
- માસ્ક પહેરવો
- રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટેના આદેશોનું પાલન કરો
- આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી
- ગરીબોની મદદ કરો
- કોઈને નોકરીમાંથી કાઢી ના મૂકવા
- કોરોના વોરીયર્સનું સન્માન કરવું
મોદીની ‘સપ્તપદી’, લોકડાઉન દરમિયાન ક્યા સાત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માંગ્યો લોકોનો સહકાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2020 10:34 AM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -