આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે ઓનલાઈનમાં પણ માત્ર જરૂરી સામાનની જ ડિલિવરી થઈ શકશે.
કોને મળશે છૂટ
- કરિયાણાની દુકાન
- ફળ-શાકભાજીની દુકાન
- હાઈવે ઢાબા
- કૂરિયર સેવા
- ઈ કોમર્સ
- મિકેનિક
- આઈટી કંપનીઓ
- સરકારી ઓફિસ
- પ્લંબર
- ઈલેક્ટ્રિશિયન
- કારપેંટર
- કેબલ-ડીટીએચ વર્કર
- ખેતી સાથે સંકળાયેલા કામ
- પાકની ખરીદી
- બાંધકામ ઉદ્યોગ
- મનરેગા
- લઘુ ઉદ્યોગ
- બેંક, પોસ્ટ ઓફિસ
- હોસ્પિટલ, નર્સિંગ હોમ
- કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી
- નાની નાણાકીય સંસ્થા
- નોન બેંકિંગ ફાઈનાન્સ
- હાઉસિંગ ફાઈનાન્સ
- ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર
- ગામડામાં ઈંટ ભઠ્ઠામાં કામ કરતા લોકો
કોને નહીં મળે છૂટ
- રેલવે
- બસ
- એર લાઈન્સ
- શોપિંગ મોલ્સ
- સિનેમા હોલ
- સ્કૂલ કોલેજ
- કેબ સર્વિસ
દેશમાં કોરોનાના 17265 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 543ના મોત થયા છે અને 2546 સ્વસ્થ થયા છે.