નવી દિલ્લીઃ વિજ્ઞાનીકોએ એવા નાના ઉપ તારાંમંડળની શોધ કરી છે કે, જેને આકાશગંગાના હૉલમાં મળી આવેલા અત્યાર સુધીના સૌથી ઓછી ચમકવાળા તારમંડળ માનવામાં આવી રહ્યો છે. આ શોઘ તારામંડળ સાથે જોડાયેલી મહત્વની જાણકારી ઉપલબ્ધ કરાવે છે.

આ તારામંડળનું નામ વર્ગો- 1 છે, આ તારાપુંજ વર્ગોની દિશામાં પડે છે. જાપાનની ટોક્યો યૂનિર્સિટીના શોધકર્તાઓએ આની શોધ કરી છે. આ શોધ આકાશગંગાના હૉલમાં હજી પણ તારામંડળની મોટી સંખ્યામાં હાજરપ હોવા તરફ ઇસારો કર છે.

અત્યાર સુધીમાં લગભગ 50 ઉપ તારમંડળ ઓળખ કરી લેવામાં આવી છે. જેમાથી 40 ઓછી ચમક વાળી છે.