આ રાજકીય હલચલ વચ્ચે ટ્વિટ પર #MotaBhai ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રની રાજનીતિ પર મીમ્સ બની રહ્યાં છે. જણાઈ દઈએ કે રાજનીતિમાં અમિત શાહને લોકો મોટાભાઈ તરીકે ઓળખાવે છે.
સત્તા મે આતા હું સમજ મેં નહી: ટ્વિટર પર #MotaBhai થઈ રહ્યું છે ટ્રેંડ
abpasmita.in
Updated at:
23 Nov 2019 06:10 PM (IST)
મહારાષ્ટ્રમાં એક મહિનાથી ગૂંચવાયેલી રાજનીતિમાં મોટી ઉલેટફેર જોવા મળી. રાજ્યમાં અચાનક ભાજપ અને એનસીપીના અજિત પવારે સાથે મળીને સરકાર બનાવી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા છે.
NEXT
PREV
મુંબઈ: મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એનસીપીના અજીત પવારે કોઈને ગંધ ન આવે તે રીતે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આજના નવા સમીકરણો બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ભેગા મળી સરકાર રચવાનું સપનું રોળાઈ ગયું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન NCPએ અજીત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.
આ રાજકીય હલચલ વચ્ચે ટ્વિટ પર #MotaBhai ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રની રાજનીતિ પર મીમ્સ બની રહ્યાં છે. જણાઈ દઈએ કે રાજનીતિમાં અમિત શાહને લોકો મોટાભાઈ તરીકે ઓળખાવે છે.
આ રાજકીય હલચલ વચ્ચે ટ્વિટ પર #MotaBhai ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રની રાજનીતિ પર મીમ્સ બની રહ્યાં છે. જણાઈ દઈએ કે રાજનીતિમાં અમિત શાહને લોકો મોટાભાઈ તરીકે ઓળખાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -