આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા. તેમનો આ નૃત્ય કરતો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ સમૂહ લગ્નમાં કર્યો શાનદાર ડાંસ, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 02:18 PM (IST)
આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા.
NEXT
PREV
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રાજનેતાઓ લોકોને આકર્ષવાની એક પણ રીત જતી કરવા માંગતા નથી. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અલીરાજપુરના ફલકટામાં એક સમૂહ લગ્નોત્સવમાં સામેલ થયા હતા.
આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા. તેમનો આ નૃત્ય કરતો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ સમારોહમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને તેમને પોતાની સાથે નચાવ્યા હતા. તેમનો આ નૃત્ય કરતો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -