વાયરલ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે 3500 રૂપિયામાં લેપટોપ ખરીદવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર, 2020 છે. લેપટોપ માટે અરજી કર્યાના 30 દિવસની અંદર ડિલિવરી કરવામાં આવશે. આ લેપટોપ લાવા, લેનેવો અને એટીએસ કંપનીના હશે. જેમાં Windows 10 OS, Intel Atom Processor, 32GB HDD Storage, ATS, 2GB રેમ હશે.
વિજ્ઞાપન મુજબ, લેપટોપ માટે અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે. આધાર કાર્ડ, ફોટો, સ્ટુડન્ટનું આઈડી કાર્ડ, પેરેન્ટનું આધાર કાર્ડ, શિક્ષકનું નામ અને કોન્ટેક્ટ નંબર ખાસ લખવા પડશે.
ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે આ વિજ્ઞાપન બોગસ ગણાવી છે. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, એમસીએ કોવિડ-19 એજ્યુકેશન ઉદ્દેશ માટે લેપટોપ આપવામાં આવી રહ્યા નથી
Education Loan Information:
Calculate Education Loan EMI