નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને ખતરનાક બીજી લહેરના કારણે શિક્ષણ મંત્રાલયે મે મહીનામાં લેવાનારી તમામ ઓફલાઈન પરીક્ષાઓ સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે. ઓનલાઈન પરીક્ષાઓ યોજી શકાશે.
કોરોના સંક્રમણના કારણે શિક્ષણ મંત્રાલયે મે મહિનામાં યોજાનારી તમામ ઓફલાઈન પરીક્ષા સ્થગિત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 08:15 PM (IST)
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને ખતરનાક બીજી લહેરના કારણે શિક્ષણ મંત્રાલયે મે મહીનામાં લેવાનારી તમામ ઓફલાઈન પરીક્ષાઓ સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે. ઓનલાઈન પરીક્ષાઓ યોજી શકાશે.
પ્રતિકાત્મક તસવીર