ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ત્યાં દોડી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ધડાકો એટલો જબરદસ્ત હતો કે મકાનની દિવાલો પણ ભાંગી પડી હતી.
એનજીઓનો જે સુપરવાઇઝ આ રસોડાના નિરીક્ષણની જવાબદારી સંભાળે છે એ લાપતા હતો. પોલીસ એની તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉ઼સ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.