જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે દિવસથી તે બીમાર હતી. તમે ડોક્ટરને પૂછી શકો છો. કલેક્ટરે સારી રીતે વાંચ્યું. ટ્વિટર પર આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તો અન્ય યુઝર્સે લખ્યું કે, આ કોગ્રેસ છે. અમે ભારતને 18મી સદીમાં લઇ જઇએ છીએ. તો એક યુઝર્સે લખ્યું કે, મંત્રી અને કોગ્રેસ પાર્ટી પર મને શરમ આવે છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કોગ્રેસની મંત્રી ન વાંચી શકી પોતાનું ભાષણ, કલેક્ટર પાસે વંચાવ્યું
abpasmita.in
Updated at:
26 Jan 2019 04:10 PM (IST)
NEXT
PREV
ભોપાલઃ પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન મધ્યપ્રદેશની સરકારમાં મંત્રી ઇમરતી દેવી પોતાનું ભાષણ વાંચી શકી નહોતી. કોગ્રેસ પાર્ટીના મંત્રી ગ્વાલિયરમાં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ભાગ લઇ રહી હતી. પોતાનું ભાષણ વાંચી શકી નહોતી અને અચાનક તેમણે કહ્યું કે, હવે તેઓ કલેક્ટર સાહેબ વાંચશે.
જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે દિવસથી તે બીમાર હતી. તમે ડોક્ટરને પૂછી શકો છો. કલેક્ટરે સારી રીતે વાંચ્યું. ટ્વિટર પર આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તો અન્ય યુઝર્સે લખ્યું કે, આ કોગ્રેસ છે. અમે ભારતને 18મી સદીમાં લઇ જઇએ છીએ. તો એક યુઝર્સે લખ્યું કે, મંત્રી અને કોગ્રેસ પાર્ટી પર મને શરમ આવે છે.
જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે દિવસથી તે બીમાર હતી. તમે ડોક્ટરને પૂછી શકો છો. કલેક્ટરે સારી રીતે વાંચ્યું. ટ્વિટર પર આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તો અન્ય યુઝર્સે લખ્યું કે, આ કોગ્રેસ છે. અમે ભારતને 18મી સદીમાં લઇ જઇએ છીએ. તો એક યુઝર્સે લખ્યું કે, મંત્રી અને કોગ્રેસ પાર્ટી પર મને શરમ આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -