દત્તે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમણે 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે સોનીપત લોકસભા ક્ષેત્રની કોઇ વિધાસનભા બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તેમનો ગૃહ જિલ્લો છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
હરિયાણા ભાજપના ચીફને મળ્યા રેસલર યોગેશ્વર દત્ત, ભાજપમાં સામેલ થવાની અટકળો
abpasmita.in
Updated at:
25 Sep 2019 10:58 PM (IST)
હરિયાણામાં રહેનારા રેસલરે અહી હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા સાથે મુલાકાત કરી હતી
NEXT
PREV
નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર યોગેશ્વર દત્ત ભાજપમાં સામેલ થઇ શકે છે અને આગામી મહિને યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. પાર્ટી સૂત્રોએ કહ્યું કે, 2012માં ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા યોગેશ્વર દત્ત તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના લોકસભા ટિકિટના દાવેદાર હતા. પાર્ટીની રાજ્ય એકમે તેમના નામની ઇચ્છા જાહેર કરી હતી. હરિયાણામાં રહેનારા રેસલરે અહી હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા સાથે મુલાકાત કરી હતી અને તેમને જાણકારી આપી હતી કે તેમણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે.
દત્તે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમણે 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે સોનીપત લોકસભા ક્ષેત્રની કોઇ વિધાસનભા બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તેમનો ગૃહ જિલ્લો છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
દત્તે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમણે 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના મતે સોનીપત લોકસભા ક્ષેત્રની કોઇ વિધાસનભા બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તેમનો ગૃહ જિલ્લો છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -