એકવાર ફરી મોંધવારીના માર વચ્ચે પેટ્રોલ-ડીજલના ભાવમાં વધારો, જાણો કેટલો ભાવ વધ્યો!
abpasmita.in
Updated at:
05 Nov 2016 08:17 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: પેટ્રોલ અને ડીજલના ભાવમાં ફરી એકવખત વધારો કરવામાં આવ્યો છે. દીવાળી પહેલા ભાવમાં વધારો કર્યા બાદ નવેંબરમાં પ્રથમ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 89 પૈસા અને ડીજલમાં 86 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો શનિવારે મોડી રાત્રેથી લાગૂ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -