નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી પેટ્રૉલ ડિઝલની કિંમતોથી કંટાળેલા લોકોને દેશના એક મોટો રાજ્યમાં રાહત મળી છે. ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનએ જાહેરાત કરી છે કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રૉલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં બીપીએલ કાર્ડ ધરાવતા તમામ ટુ-વ્હીલરોને પેટ્રૉલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે, આ સ્કીમ આગામી 26 જાન્યુઆરી 2022થી ઝારખંડમાં લાગુ કરાશે. આ અંગે મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી દીધી છે.
---
આ પણ વાંચો..........
આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે
જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો
ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે
રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?
યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ