પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વે ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભકામના
abpasmita.in | 31 Oct 2016 07:18 AM (IST)
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વે ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વીટર પર તમામ ગુજરાતીઓને ગુજરાતીમાં ટ્વીટ કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સર્વે ગુજરાતી ભાઈ- બહેનોને સાલ મુબારક! નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભ કામના.