UP Election Result:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. તેમની સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

Continues below advertisement

Continues below advertisement

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઇ છે. ભાજપના દિલ્હી કાર્યાલયમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા હતા.