નવી દિલ્હીઃ હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે. ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સ્પેશલિસ્ટ ખેલાડી હવે T20માં પણ મચાવશે ધમાલ, જાણો વિગત હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને ગણાવ્યો તેની પ્રેરણા, તસવીર શેર કરીને લખ્યું કઇંક આમ