પ્રયાગરાજઃ વડાપ્રધાન મોદી રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની યાત્રા પર છે. તેઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભમાં ડૂબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી.મોદીએ સફાઈકર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર વ્યક્ત કર્યો.


વાંચોઃ PM મોદીએ કુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, પવિત્ર સંગમ પર કરી પૂજા, જુઓ તસવીરો અને વીડિયો