33 મહિલાઓ સહિત કુલ 141 લોકોને ‘પદ્મ’ એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2020 10:00 PM (IST)
1
2
3
4
5
6
7
ગુજરાતમાંથી સુધીર જૈન, સાંયસ એન્ડ એન્જિનિયરિંગ, યાશ્ઝદી કરંજીયા – કલાક્ષેત્રે, નારાયણ જોષી કરીયાલ - સાહિત્ય ક્ષેત્રે, ગફુરભાઇ બિલાખીયા - વેપાર અને ઉદ્યોગ, એચ એમ દેસાઇ - સાહિત્ય અને શિક્ષણ, શ્યામ સુંદર શર્મા – મેડિસિન, શાહબુદ્દીન રાઠોડ સાહિત્ય અને કલા ક્ષેત્રે પદ્મશ્રીની જાહેરાત થઈ છે.
8
ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોષીને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે.
9
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.