પ્રધાનમંત્રીએ આશરે 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનું નામ લીધા વગર કહ્યું કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનો ક્ષેત્રીય શાંતિ માટે લાભકારી નથી.
રાષ્ટ્રપતિ ટ્રંપ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ આતંક અને હિંસા મુક્ત વાતાવરણના નિર્માણ પર જો આપ્યું અને કહ્યું કે આવા વાતાવરણમાં સરદ પાર આતંકવાદની કોઈ જગ્યા ન હોવી જોઈએ.