પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી લખ્યું, આજે જીડીપી ગ્રોથ 4.5 ટકા છે, જેનાથી સાબિત થાય છે કે સરકારના તમામ વાયદાઓ ખોટા છે. વિકાસની ઈચ્છા રાખતા ભારત અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે પોતાની નિષ્ફળતાને કારણે બરબાદ કરી દીધી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં લખ્યું, વાદા તેરા વાદા... 2 કરોડ રોજગારી દર વર્ષે, પાકના બમણા ભાવ, અચ્છે દિન, અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન થશે, શું આ વાયદાઓ પર હિસાબ મળશે.