મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય કર્મચારી રેસ્ક્યૂ અભિયાનમાં જોડાયા છે.
પંજાબ: મોહાલીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Feb 2020 04:32 PM (IST)
મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે.
NEXT
PREV
ચંડીગઢ: પંજાબના મોહાલી જિલ્લામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે ખરડ-લાંદરા માર્ગ પર આ બિલ્ડિંગ નીચે એક જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.
મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય કર્મચારી રેસ્ક્યૂ અભિયાનમાં જોડાયા છે.
મોહાલીના એસડીએમ હિમાંશુ જૈને જણાવ્યું કે હાલમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે 6-7 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય કર્મચારી રેસ્ક્યૂ અભિયાનમાં જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -