Watch Video : ફિલ્મ પુષ્પા (Pushpa)નો ક્રેઝ ઓછો નથી થઇ રહ્યો. શું સામાન્ય માણસ અને શું ખાસ માણસ, આનો નશો હવે તમામ લોકો પર ચઢી રહ્યો છે. એકબાજુ જ્યાં આ ફિલ્મના (Film) ગીત અને ડાયલૉગ પર કેટલીય સેલિબ્રેટીના વીડિયો (Video) સોશ્યલ મીડિયા (Social Media) પર આવી રહ્યાં છે, તો બીજીબાજુ સામાન્ય માણસના પણ આ આ ફિલ્મ સાથે જોડાયેલા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે. એક આવો જ વીડિયો (Video) આજકાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોને જોઇને તમે પણ જોરદાર હંસશો. ખરેખરમાં આ વીડિયોમાં એક છોકરીના માથે પુષ્પાનુ ભૂત ચઢ્યુ છે, કે તે એટીએમ (ATM)માથી રૂપિયા કાઢતી વખતે પુષ્પાના ગીત પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. જુઓ વીડિયો......
રૂપિયા કાઢ્યા ત્યાં સુધી કેટલાય સ્ટેપ કર્યા-
સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એટીએમ (ATM) બૂથની અંદર છોકરી પૈસા કાઢવા ગઇ છે. તે પોતાના કાર્ડને મશીનમાં નાંખે છે. આ પછી જે જે કરતે છે, તેને જોઇને તમે ખુબ હંસશો. તે કેશ કાઢવા સુધી કેટલાય ડાન્સ સ્ટેપ્સ કરે છે. પુષ્પાના ગીત પર તેના દ્વારા કરવામાં આવી રહેલા સ્ટેપ્સ તમને ખુબ હંસાવશે. તેના ડાન્સનો આ વીડિયો એટીએમ બૂથમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઇ ગયો છે. આ વાયરલ વીડિયો પણ સીસીટીવી ફૂટેજમાંથી કાઢવામાં આવ્યો છે.
લોકોને ખુબ આવી રહ્યો છે પસંદ-
છોકરી (Girl)નો આ વીડિયોમાં બેફ્રિક અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો (Video)ને અત્યાર ઘણાલોકો લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત