વીડિયોમાં રીના સિવાય બીજી સ્ત્રીઓ પણ નજરે દેખાઈ રહી છે પરંતુ રીનાના જબરદસ્ત ડાંસને બધા જોઈ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રીના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે પીળી સાડી પહેરીને લોકસભા ચૂંટણીની ડ્યૂટી માટે લખનઉના પોલિંગ બુથ પર પહોંચી હતી. તે સમયે તે પીળી સાડી પહેરી હતી.
પીળી સાડી વાળી ઓફિસરે સપના ચૌધરીના ગીત પર કર્યો ડાન્સ વીડિયો થયોલ વાયરલ
abpasmita.in
Updated at:
27 Jul 2019 10:55 AM (IST)
વીડિયોમાં રીના સિવાય બીજી સ્ત્રીઓ પણ નજરે દેખાઈ રહી છે પરંતુ રીનાના જબરદસ્ત ડાંસને બધા જોઈ રહ્યાં છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમિયાન લખનઉમાં ડ્યૂડી દરમિયાન પીળી સાડીમાં ચર્ચામાં રહેલ લખનઉની રીના દ્વિવેદી હવે લીલા રંગની સાડીમાં જોવા મળી છે. ટિક ટોક વીડિયોમાં રીના દ્વિવેદી લીલી સાડીમાં સપના ચૌધરીના ગીત પર કોઈ સમારોહમાં ડાન્સ કરી રહી છે. તેનો આ વીડિયોએ ફરી તેને સોશિયલ મીડિયામાં ચર્ચામાં લાવી દીધી છે.
વીડિયોમાં રીના સિવાય બીજી સ્ત્રીઓ પણ નજરે દેખાઈ રહી છે પરંતુ રીનાના જબરદસ્ત ડાંસને બધા જોઈ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રીના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે પીળી સાડી પહેરીને લોકસભા ચૂંટણીની ડ્યૂટી માટે લખનઉના પોલિંગ બુથ પર પહોંચી હતી. તે સમયે તે પીળી સાડી પહેરી હતી.
વીડિયોમાં રીના સિવાય બીજી સ્ત્રીઓ પણ નજરે દેખાઈ રહી છે પરંતુ રીનાના જબરદસ્ત ડાંસને બધા જોઈ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રીના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે પીળી સાડી પહેરીને લોકસભા ચૂંટણીની ડ્યૂટી માટે લખનઉના પોલિંગ બુથ પર પહોંચી હતી. તે સમયે તે પીળી સાડી પહેરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -