70 વર્ષથી પહેલી વખત પૂર્વી લદ્દાખના સીમાવર્તી ગામડામાં મોબાઇલની કનેટિવિટી મળી છે. 1947થી ગામ મોબાઇલની ફેસેલિટી વિહોણું હતું. 70 વર્ષ બાદ હવે મોબાઇલ કનેક્ટિવિટી મળી છે. આ દુર્ગમ વિસ્તારમાં BSNLનો ટાવર લગાવવામાં આવ્યો છે. મોબાઇલ ફેસિલિટી મળતાં જ ગામના લોકો ખુશખુશાલ છે. એક શખ્સનો તો મોબાઇલ ફેસેલિટીથી ખૂબ જ ખુશ થઇ ગયો અને નાચવા લાગ્યો.

પૂર્વી લદ્દાખના પેંન્ગોન લેક નજીકના ગામડામાં BSNLનો ટાવર નાંખવામાં આવ્યો છે. BSNLના ટાવરનું ઉદધાટન ચૂશૂલ કાઉન્સલર કૌંચોક સ્ટેનજિને BSNL ટાવરનું ઉધઘાટન કર્યું.