દિલ્હી પોલીસે હેડક્વાર્ટરના જણાવ્યા મુજબ, આ વખતે કેન્દ્રીય અર્ધસૈન્ય દળની 48 કંપનીઓ પ્રજાસત્તાક દિવસના મોકા પર દિલ્હીમાં તૈનાત રહેશે. આ માટે સંબંધિત વિભાગો પાસેથી લેખિત મંજૂરી પણ મળી ગઈ છે. જ્યારે દિલ્હી પોલીસના 22 હજાર જવાન પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન અને શનિવાર બપોર બાદથી તૈનાત કરી દેવાયા છે.
પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન જે સ્થાન અને ઈમારતો સંવેદનશીલ માનવામાં આવે છે ત્યાં દિલ્હી પોલીસે બ્લેકકેટ કમાન્ડો તૈનાત કર્યા છે. પરેડ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એટહોમ સુધી સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત રહેશે.
INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે.......
ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતે