કર્ણાટકામાં સ્કૂલ વેન અને કાર વચ્ચે અકસ્માત, 8 બાળકોના મોત
abpasmita.in | 21 Jun 2016 12:21 PM (IST)
ઉડુપીઃ કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંદપુરા તાલુકામાં સ્કૂલ વેન અને કાર વચ્ચે અકસ્માત થયા 8 બાળકોના મોત થયા હતા. સ્કૂલ વેનમાં 16 બાળકો સવાર હતા. ઘાયલ થયેલા બાળકોને મણિપાલ કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં વેનના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા થઇ હતી જેની સારવાર પણ તે જ હૉસ્પિટલમાં ચાલી રહી છે. આવે ડૉન બૉસ્કો સ્કૂલની હતી