કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોનિયા ગાંધીના પ્રવાસ અંગેની જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું કે, કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રૂટીન ફોલોઅપ અને મેડિકલ ચેકઅપ કરાવવા રવાના થયા છે. મહામારીના કારણે તેમનો પ્રવાસ અગાઉથી સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગયા છે. અમે તેમની ચિંતા કરવા અને શુભકામના આપવા માટે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ.
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે રાહુલ ગાંધી સાથે અમેરિકા રવાના
ABP Live Focus
Updated at:
12 Sep 2020 10:04 PM (IST)
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સાંસદ રાહુલ ગાંધી પણ અમેરિકા રવાના થયા હતા.
NEXT
PREV
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા રવાના થયા છે. સોનિયા ગાંધીની સાથે તેમનો દીકરો અને સાંસદ રાહુલ ગાંધી પણ અમેરિકા રવાના થયા હતા. કોગ્રેસના નવનિયુક્ત મહાસચિવ સુરજેવાલાએ ટ્વિટ કરી જણાવ્યું કે, કોગ્રેસ અધ્યક્ષ પોતાનું રૂટીન ચેકઅપ કરાવવા માટે ગયા છે.
કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોનિયા ગાંધીના પ્રવાસ અંગેની જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું કે, કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રૂટીન ફોલોઅપ અને મેડિકલ ચેકઅપ કરાવવા રવાના થયા છે. મહામારીના કારણે તેમનો પ્રવાસ અગાઉથી સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગયા છે. અમે તેમની ચિંતા કરવા અને શુભકામના આપવા માટે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ.
કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોનિયા ગાંધીના પ્રવાસ અંગેની જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું કે, કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રૂટીન ફોલોઅપ અને મેડિકલ ચેકઅપ કરાવવા રવાના થયા છે. મહામારીના કારણે તેમનો પ્રવાસ અગાઉથી સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગયા છે. અમે તેમની ચિંતા કરવા અને શુભકામના આપવા માટે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -