આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આતંકીઓની ઓળખ થઇ શકી નથી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં 22 જાન્યુઆરીના રોજ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો હતો. આતંકીની ઓળખ અબુ સૈફુલ્લા ઉર્ફ અબુ કાસિમ તરીકે થઇ હતી.
જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો, એક જવાબ ગંભીર રીતે ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2020 10:53 PM (IST)
આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
NEXT
PREV
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો છે. શ્રીનગરના સફાકદલના નૂરબાગમાં સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સીઆરપીએફ જવાનના બંન્ને પગ અને ડાબી આંખ પર ઇજા પહોંચી છે.
આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આતંકીઓની ઓળખ થઇ શકી નથી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં 22 જાન્યુઆરીના રોજ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો હતો. આતંકીની ઓળખ અબુ સૈફુલ્લા ઉર્ફ અબુ કાસિમ તરીકે થઇ હતી.
આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આતંકીઓની ઓળખ થઇ શકી નથી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં 22 જાન્યુઆરીના રોજ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો હતો. આતંકીની ઓળખ અબુ સૈફુલ્લા ઉર્ફ અબુ કાસિમ તરીકે થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -