એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લાના ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘાયલ સીઆરપીએફ જવાનને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ આવી શકી નથી.
જમ્મુ-કાશ્મીરમાં ફરી થયો આતંકી હુમલો, ગંગૂ વિસ્તારમાં અથડામણ દરમિયાન એક જવાન ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Oct 2020 12:43 PM (IST)
પુલવામાના ગંગૂલ વિસ્તારમાં આ હુમલો થયો છે. જાણકારી અનુસાર હુમલામાં એક જવાન ઘાયલ થઇ ગયો છે. હાલ સુરક્ષાદળોનુ ઓપરેશન ચાલુ છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકીઓએ હુમલો કર્યો છે. પુલવામાના ગંગૂલ વિસ્તારમાં આ હુમલો થયો છે. જાણકારી અનુસાર હુમલામાં એક જવાન ઘાયલ થઇ ગયો છે. હાલ સુરક્ષાદળોનુ ઓપરેશન ચાલુ છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લાના ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘાયલ સીઆરપીએફ જવાનને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ આવી શકી નથી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લાના ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘાયલ સીઆરપીએફ જવાનને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ આવી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -