સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી હિંદુઓ માટે ચિંતાજનક છે કેમ કે હિદું પક્ષકારોનો દાવો છે કે, હિંદુ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. જ કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઈસવી સન 1856 પહેલાં હિંદુઓ વિવાદાસ્પદ ઢાંચાના અંદરના ભાગમાં પૂજા કરતા હતા.
રામમંદિર મુદ્દે હિંદુઓનો દાવો સાચો ના માની શકાય, સુપ્રીમ કોર્ટે કેમ આ પ્રકારની ટીપ્પણી કરી?
abpasmita.in
Updated at:
09 Nov 2019 11:02 AM (IST)
અહીં વિવાદાસ્પદ માળખાની નીચે પૌરાણિક હિંદુ માળખું મળે તેના કારણે હિંદુઓનો દાવો સાચો ના માની શકાય.
NEXT
PREV
નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવા ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અહીં વિવાદાસ્પદ માળખાની નીચે પૌરાણિક હિંદુ માળખું મળે તેના કારણે હિંદુઓનો દાવો સાચો ના માની શકાય.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી હિંદુઓ માટે ચિંતાજનક છે કેમ કે હિદું પક્ષકારોનો દાવો છે કે, હિંદુ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. જ કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઈસવી સન 1856 પહેલાં હિંદુઓ વિવાદાસ્પદ ઢાંચાના અંદરના ભાગમાં પૂજા કરતા હતા.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી હિંદુઓ માટે ચિંતાજનક છે કેમ કે હિદું પક્ષકારોનો દાવો છે કે, હિંદુ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. જ કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઈસવી સન 1856 પહેલાં હિંદુઓ વિવાદાસ્પદ ઢાંચાના અંદરના ભાગમાં પૂજા કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -