પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ રોજંત ત્યાગીએ આપેલી વિગતો પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી શારીરિત સંબધો હતા. બંને તક મળે ત્યારે એકાંત શોધીને રંગરેલિયાં મનાવતા હતાં. શુક્રવારે પ્રેમિકાના ઘરે કોઈ નહીં હોવાથી પ્રેમિકાએ પ્રેમીને પોતાની સાસરીમાં બોલાવ્યો હતો.
યુવતી અને પ્રેમી તેના ઘરમાં જ શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારની એક વ્યક્તિ આવી ગઈ હતી ને બંનેને કામક્રિડામાં વ્યસ્ત જોઈ ગઈ હતી. તેણે મોહલ્લાના લોકોને ભેગાં કરીને ઘરેન ઘેરી લઈને બારણું ખખડાવતાં યુવતી અને તેમનો પ્રેમી કઢંગી હાલતમાં ઝડપાઈ ગયાં હતાં. લોકોએ પ્રેમીની બરાબર ધોલાઈ કરીને ગંભીર રીતે ઘાયલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે શામલીના રાજકીય હોસ્પિટલમાં પ્રેમીને દાખલ કરાવ્યો છે. તેની હાલત ગંભીર છે. પોલીસે એક યુવકની ધરપરડ કરીને પ્રેમીને મારપનારા બીજા લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.