આ વીડિયો આઇએફએસ સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,” જ્યારે લોકોનું મગજ નથી ચાલતું ત્યારે તે માત્ર મોં ચલાવે છે. જો કે અહીં ટાઇગરે જે રીતે તેમના ગુસ્સો પર કન્ટ્રોલ કર્યો કાબિલે તારીફ છે. જો કે ભવિષ્યમાં તેની કોઇ ગેરન્ટી નથી. આ વીડિયોને 8 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે અને હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
અચાનક સામે આવીને ઉભો રહી ગયો વાઘ, લોકોએ કરી આવી મૂર્ખામી, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 12:26 PM (IST)
જંગલ સફારીનો શોખ કેટલાક લોકોને હોય છે.જો કે સફારીના કેટલાક નિયમો હોય છે. પરંતુ ક્યારેય આ શોખ જોખમી બની જાય છે. અહીં પણ કંઇક આવું જ થયું. જ્યારે ટાઇગર અચાનક લોકોની સામે આવીને ઉભો રહી ગયો.
NEXT
PREV
વાયરલ:જંગલ સફારીનો શોખ કેળવતા હો તો આ શોખ સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સુશાંત નંદાને તેમના ટિવટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ટાઇગર અચાનક લોકોની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે. ટાઇગર નજીક આવી જતાં કેટલાક લોકો ચીસો પાડવા લાગ્યા. તો તેમાંથી એક વ્યક્તિ તેની તસવીર લેવામાં મસ્ત છે. જો કે અહીં ટાઇગરે ગુસ્સો પર કાબૂ રાખ્યો અને ત્યાંથી શાંતિથી નીકળી ગયો.
આ વીડિયો આઇએફએસ સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,” જ્યારે લોકોનું મગજ નથી ચાલતું ત્યારે તે માત્ર મોં ચલાવે છે. જો કે અહીં ટાઇગરે જે રીતે તેમના ગુસ્સો પર કન્ટ્રોલ કર્યો કાબિલે તારીફ છે. જો કે ભવિષ્યમાં તેની કોઇ ગેરન્ટી નથી. આ વીડિયોને 8 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે અને હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
આ વીડિયો આઇએફએસ સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,” જ્યારે લોકોનું મગજ નથી ચાલતું ત્યારે તે માત્ર મોં ચલાવે છે. જો કે અહીં ટાઇગરે જે રીતે તેમના ગુસ્સો પર કન્ટ્રોલ કર્યો કાબિલે તારીફ છે. જો કે ભવિષ્યમાં તેની કોઇ ગેરન્ટી નથી. આ વીડિયોને 8 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યાં છે અને હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -