JIO યુઝર્સ માટે એક સારા સમાચાર છે. કંપની JIO યુઝ્રર્સ માટે શાનદાર ઓફર લાવી છે. JIOના ગ્રાહકો માટે શું છે ચાર ધમાકેદાર ઓફર જાણીએ...
JIOએ ગ્રાહકોને આકર્ષવા માટે ફરી એકવાર ધમાકેદાર ઓફર આપી છે. જિયો ફોન યૂઝર્સ માટે કંપની એવા 4 પ્લાન ઓફર કર્યાં છે જેમાં તમને ફ્રી કોલીંગ સાથે ડેટાનો પણ લાભ મળશે.
28 દિવસની વેલિડીટીનો પ્લાન
JIO યુઝર્સે ને હવે માત્ર75 રૂપિયાના અનલિમિટેજ કોલ, 50 SMS અને 100 એમબી ડેટા 28 દિવસની વેલિટિડી માટે મળશે.
125 રૂપિયોનો 28 દિવસનો પ્લાન
આ પ્લાનમાં JIOPHONE યૂઝર્સ ને દરરોજ 500MB ડેટા મળશે. તેમજ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને 300 SMSનો લાભ પણ મળશે. આ ઓફરની વેલિડિટી 28 દિવસની છે.
jioનો 155 રૂપિયાનો પ્લાન
JIOના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડીટિ સાથે દરરોજ 1GB ડેટા અને 100 SMS મફત મળશે. તે ઉપરાંત તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે.
jioનો 185 રૂપિયાનો શું છે પ્લાન
જિયોના 185ના પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS અને 2 જીબી ડેટા મેળશે. ઉપરાંત આ સિવાય તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ સુવિધા પણ મળશે. ઉપરાંત જિયોફોન યૂઝર્સ JioTV અને Jio સિનેમા, Jio મૂવીઝ જેવી Jio એપ્લિકેશંસનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મેળવી શકે છે.
JIO આપી રહી છે મહિને 100 રૂપિયા કરતાં પણ ઓછામાં અનલિમિડેડ ફોન, મેસેજનો પ્લાન, જાણો મળશે કેટલો ડેટા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 10:59 AM (IST)
JIO યુઝર્સ માટે એક સારા સમાચાર છે. કંપની JIO યુઝ્રર્સ માટે શાનદાર ઓફર લાવી છે. JIOના ગ્રાહકો માટે શું છે 'ચાર ધમાકેદાર ઓફર જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -